મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુરુવાર, 5 માર્ચેસરહદની સમસ્યાસેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ રમાશે. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, બીજી તરફ ઇંગ્લેન્ડે તેમની તમામ સુપર 8 મેચ જીતી હતી અને હાલમાં શાનદાર ફોર્મમાં છે.
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે સેમિફાઇનલમાં ખરાખરીનો જંગ